નાના ભાઈ ની કુંડળી અને મોટા ભાઈ ની કુંડળી
એક બીજાના ગ્રહોને કેવી રીતે જોવા એક દાખલો અહિયાં આપવામાં આવે છે કે મંગલ એક સૂર્યનો મોટો પુત્ર તરીકે ગણવામાં આવે છે અથવા તો મંગળ ગ્રહોના રાજા મોટો છે તો તેને બારમા સ્થાનમાં જોવામાં આવે છે જે મોટાભાઈના.સ્થાનમાં છે અને તેનાચંદ્ર બીજા સ્થાનમાં છે. એ ધન નું સ્થાન પણ કહેવાય. સંપત્તિનું.ધનસંપત્તિનું સ્થાન ગણાય છે.
જ્યારે નાના ભાઈ માં સુ છે તેનાથી ઉલટું છે.નાના ભાઈ ના બારમા સ્થાનમાં ચંદ્ર છે.અને બીજા તેના.ધન સ્થાનમાં મંગલજી મંગલ છે.જેના થી શું થાય છે કે મોટો ભાઈ નાના ભાઈ ના કેવી રીતે પૈસા લુટવાતી હમેશા?શોધમાં જ હોય છે કે કેવી રીતે ના પૈસા લઈ લેવાઈ પડાવી લેવાઈ અને તે પોતાની આખી ઝિંદગી તેની પાછળ બગાડી નાખે છે કે પોતાના નાના ભાઈને છેતરીને પૈસા કેવી રીતે લઈ શકે?
મોટા ભાઈ ના કર્મ ના સ્થાનમાં 11 માં સ્થાનમાં સૂર્ય ગ્રહ છે.બુધગ્રહ છે.અને રાહુ ગ્રહ છે જ્યારે નાના ભાઈ ને ભાગ્ય સ્થાનમાં.એટલે કે નવમા સ્થાનમાં સૂર્ય ગ્રહ છે.અને રાહુ ગ્રહ છે.અને બુધ ગ્રહ.આઠમાં સ્થાનમાં છે
તો આનાથી વિપરિત કે ભાગ્ય સ્થાનમાં સૂર્ય રાહુ છે.જ્યારે મોટાના 11 માં સ્થાનમાં સૂર્ય રાહુ છે.તો તેનાથી શું થાય છે કે તે બન્ને વચ્ચે બનતું નથી?અને તેનું એક કારણ છે
( માં બાપ નું કહેવું છે કે મારા ગયા પછી તારો મોટો ભાઈ તારા માટે સર્વસ્વ છે. જીતને હમેશા.એસ્ટને હમેશા.એજ તને હંમેશાં ખરાબ સમયમાં મદદ કરશે.લાવા ભરોસાના લીધે હમેશા તેના પર પહેલે કરવા છતાં પણ ઘણું નુકસાન થયું છે.પૈસા લૂંટાઈ ગયો છે. )
પૈસો.પૈસો માં શું છે કે મોટો?જે ભાઈ છે તે નાના ભાઈ ના પૈસા કેવી રીતે લૂટવા તેમાં હમેશાં રચ્યોપચ્યો રહેતો હોય છે કે એને પોતાના તુક્કા લડાવતા હોય છે કે એની આવડત પ્રમાણે નાના ને ભરોસો આપીને પણ.ઉલ્લુ બનાવીને પણ છેતરી જાય છે અને વારંવાર છેતરી જાય છે.તો તેની નિયત હમેશાં ખરાબ રહેતી હોય છે. તે નાના ભાઈ નો ઘણો પૈસા લૂંટી ચુકીયો છે આ ગ્રહનું પરિણામ છે કે તમે સામસામે કેવા ગ્રહો.માં ફેરફાર છે તો કે ગૃહ માં ફેરફાર છે. તે દસમા સ્થાનના અંતરમાં આવે છે.બંને ગ્રહો છે. એકબીજા સાથે દસમા સ્થાનના અંતરમાં આવે છે.આ કારણ હોઈ શકે છે.


Comments
Post a Comment